positive thoughts in gujarati

જીંદગી માં સંબંધો તૂટે તેનો બહુ અફસોસ ના કરવો, બસ, સંબંધો તૂટવાનું કારણ આપણે ના હોવા જોઇએ..........😇 Good Morning 😇..... 🌅💐 Have a safe day 💐🌅

યાદ એ નથી, જે ફક્ત એકલતામાં જ આવે, ને જાય....યાદ તો એ છે સાહેબ, જે ભરી મહેફીલમાં તમને ' એકલા' કરી જાય..........😇 Good Morning 😇..... 🌅💐 Have a safe day 💐🌅

ભુલ કરવા માટે કોઈપણ સમય સારો નથી, પરંતુ થઈ ગયેલ ભુલ ને સુધારવી હોય તો, કોઈપણ "સમય" ખરાબ નથી..........😇 Good Morning 😇..... 🌅💐 Have a safe day 💐🌅

જીવનમાં એક વાત સમજવા જેવી છે કે, મોટા ભાગના લોકો 'સત્ય'નો આગ્રહ નથી રાખતા, તેઓ તો ફકત તેવા લોકોને જ 'શોધતા' હોય છે કે, જેઓ તેમની 'વાત' સાથે 'સંમત' થાય..........😇 Good Morning 😇..... 🌅💐 Have a safe day 💐🌅

મફત મા આપેલ શબ્દ ''કેમ છો'' કહેવામા પણ આપણે વ્યક્તિની પસંદગી કરવી પડે છે.....😇 Good Morning 😇 🌅💐 Have a safe day 💐🌅

માણસ વેચાય છે... સાહેબ... કેટલો મોંઘો કે કેટલો સસ્તો ? એ કિંમત તેની "મજબૂરી"નક્કી કરે છે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

અરમાન થોડા ઓછા કરીએ તો, સ્વમાન વેચવાની જરૂર નહિ પડે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

👌🏻 બધા પાસે હસી સકાય છે પણ બધા સામે રડી સકાતુ નથી...!! જેની સામે રડી સકાય એ વ્યક્તિ ને સાચવી ને રાખજો.. એ વ્યક્તિ તમારા માટે જીવતુ જાગતું *મંદિર* છે...!!🌺 Good morning 🌺

ઝિંદગી માં સમય થી વધારે કોઈ પોતાનું અને પારકું નથી હોતું..સમય તમારો હોય તો બધા પોતાના અને સમય તમારો ન હોય તો બધા પારકા..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

સમય બદલાય છે ઝીંદગી સાથે, ઝીંદગી બદલાય છે સમય સાથે,સમય નથી બદલાતો આપણી સાથે, બસ,આપણા બદલાય છે સમય સાથે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

કચરા માં થી અનાયાસે હીરો મળી જાય....તો....💫 લોકો, એ હીરા નો વૈભવ માણવા ને બદલે....બીજા હીરા ની શોધ માં જીવનભર કચરો ફેંદતા રહે છે.... GooD DaY❤💐✌🏻

જિંદગી ગમે ત્યાંથી અને ગમે ત્યારે શરુ કરી શકાય, હથિયારોને કાટ લાગે સાહેબ, ઈરાદાઓને નહિ..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

આજના જમાનામાં તમે કોઈપણ વ્યક્તિને વધુ સુધારવા જશો તો, તે તમારો દુશ્મન બની જશે... ખૂબજ સરળ ગણિત છે દોસ્ત વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટતી જાય છે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

પોસાય એટલા જ સંબંધો રાખવા ..... મારા વ્હાલા કેમકે લાગણીની લોન કોઈ બેંક પાસે નહી મળે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

જિંદગી ની કસોટી ના કોઈ ગુણાંક નથી હોતા સાહેબ, કોઈ તમને દિલ થી યાદ કરે તો સમજી લેજો કે પાસ થઈ ગયા..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

નામ​ એવુ હોવુ જોઇએ..... કે દુશ્મન પણ કહે,,,હા એને કોણ ન ઓળખે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

" માં ,બાપ" પર પણ એટલો જ વિશ્વાસ " રાખો" જેટલો દવા પર રાખો છોબેશક થોડા કડવા હશે પણ તમારા ફાયદા માટે જ હશે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

લાગણીઓ ને પગ તો નથી સાહેબછતાં મેં તેને ઠેસ વાગતા જોઈ છે ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

દિવા નું પોતાનું કોઈ ઘર નથી હોતું જ્યાં રાખો ત્યાં અજવાળું કરે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

અંદરથી જાગો ત્યારે જ. ..... સાચી સવાર થાય છે.બાકી તો રોજ રાત પછી. ..... એક સવાર થાય જ છે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

દરેક વખતે નસીબનો વાંક ના હોય, ઘણી મુશ્કેલીઓ તો આપણા વર્તન અને સમજદારીના અભાવે ઉભી થાય છે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

ભરોસો અને આશીર્વાદ કયારેય દેખાતા નથી.....પણ તે અસંભવ ને સંભવ બનાવી દે છે...... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

અભિમાન શું વાત નું સાહેબ?આજે માટીની ઊપર કાલે માટીની નીચે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

મોજ મસ્તી ને ક્યારેય પેન્ડીંગ માં રાખવી નહીં.....કારણ કે...સમય નું ક્યારેય રીઝર્વેશન થતું નથી..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

મેં સરવાળા કર્યા સહુના.. અને ખુદ ને ગણ્યો નહીં ; અને જગત આખું એમ સમજે કે , હું બરાબર ભણ્યો નહી.... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅

થાય એટલું કામ કરીએ" અને "કરીએ એટલું કામ થાય"આ બે વાક્યો નો તફાવત જેને સમજાય તેની પ્રગતિ થાય..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅 ...

કેટલુ સરળ છે ઈશ્વર ' ને ' માનવું . પરંતુ, કેટલુ કઠણ છે ઈશ્વર ' નુ ' માનવું..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅 ...

સંબંધોમાં તમને છેતરી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો કોઈ વાત નહી પણ, તમને જે સમજી શકે તેવી વ્યક્તિને ન ઓળખી શકો તો એ તમારી કમનસીબી કહેવાય..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅 ...

પોતાની આદત પ્રમાણે ચાલવા માં એટલી ભુલ નથી થતી...જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે..... ......😇Good Morning😇...... 🌅💐Have a safe day💐🌅